બાવીશી ફર્ટિલિટી ક્લિનિક – સન 1986માં અમદાવાદ ખાતેથી, સ્થાપક ડો. ફાલ્ગુની બાવીશી અને ડો. હિમાંશુ બાવીશી સાથે અમારી સફર શરૂ થઈ. યાત્રામાં પરિવારની બીજી પેઢીના બાહોશ અને જોશીલા યુવા ડો. જાનકી બાવીશી અને ડો. પાર્થ બાવીશી જોડાયાં, જેના કારણે નવો ઉત્સાહ અને ગતિશીલતા તબીબી કાર્યોમાં ભળ્યો. તે સાથે બાવીશી ફર્ટિલિટી ક્લિનિક –બીએફઆઈ અનુભવ અને ઉત્સાહનો સમન્વય જોવા મળ્યો.
અમે તમારી સાથે રહીને તમે જે રીતે ઇચ્છો એ રીતે સારવારનું આયોજન કરીએ છીએ અને તમારી અપેક્ષા મુજબ પરિણામ મળે તેની કાળજી રાખીએ છીએ. અમેતમારીસારવાર અને તમારી પસંદગીનેધ્યાનમાં રાખીને સારવારને વ્યાપકરૂપે અનુકૂળ બનાવીએ છીએ. જેમકે તમારે એક બાળક જોઇએ છીએ કે જોડિયાં બાળકો જોઇએ છીએ, ઓછી દવા અને ઝડપી સારવારજેવી અનેક બાબતો માટેનો તમારો નિર્ણય આખરી અને મહત્વનો હોય છે.
ભારત અને વિશ્વમાં આઈવીએફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ક્ષેત્રમાં અમે અગ્રેસર છીએ.
બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટ – સૌથી વધારે અનુભવ ધરાવતું ભારતનું વિશ્વસનીય આઇવીએફ ક્લિનિક
અમારું બાવીશી પરિવાર (પ્રમોટર ડોકટરો + સલાહકારો + સ્ટાફ અને શાખાઓના ફોટા)
WhatsApp us