આપની સહાયતા કરવા અને તમારા કોઇપણ પ્રશ્નોના ઉત્તર આપવા માટે અમે 24×7 હાજર છીએ. અમે આપની સહાયતા કરવા સદાય તૈયાર છીએ. નીચે જણાવેલા 12 કેન્દ્રોમાંથી કોઇપણ કેન્દ્ર પર અમારો સંપર્ક કરી અમારી માહિતી મેળવી શકો છો.
તમારીગોપનિયતાનીરક્ષાકરવામાટેઅમેવચનબદ્ધછીએ.
અમારું લક્ષ્ય ભારતના પ્રમુખ ફર્ટિલિટી ક્લિનિકોમાં શામેલ થવાનું છે. અમે વિશ્વસ્તરના વિશેષજ્ઞોની એક ટીમ સાથે તમારી વ્યંધત્વ સારવાર અને આઇવીએફ ગર્ભાવસ્થામાં સૌથી આધૂનિક ઉપચાર સાથેનુ સમાધાન પ્રદાન કરીએ છીએ. વ્યંધત્વ સારવાર અને અમારી પ્રણાલીઓ બાબતે તમને કોઇપણ પ્રકારના પ્રશ્નોના ઉત્તરો આપવામાં અમે આનંદ સાથે ગૌરવ અનુભવીએ છીએ. તેથી જ તમે અમારી ટીમના કોઇપણ સભ્ય સાથે વાતચીત કરવા માંગતા હોવ તો કૃપા કરી અમારો સંપર્ક કરો.