BFI

બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટ શા માટે ?

અમે માનીએ છીએ કે દરેક સ્ત્રી અદ્વિતીય છે. તેથી પ્રજનન માટે દરેક ઉપચાર પણ થવો જોઇએ. અતીતની ઉપલબ્ધિઓના સ્થાપિત કીર્તિમાન સાથે અત્યાધૂનિક ટેક્નોલોજી, પ્રમાણિત સલાહ, પૈસાનું મૂલ્ય, સર્વોચ્ચ સફળતાની તક આ તમામ એક જ છત નીચે, હવે બીજો ક્યાંચ જવાની જરૂર નથી, તમારી શોધ અહીં પૂરી થાય છે, જ્યાં બીએફઆઇ હાજર છે.

  મુલાકાત નોંધવો

  તમાર નિર્ણયના આધારે તમારા પરિવારનનું નિર્માણ થશે,
  તમે અમારા સુધી પહોંચ્યા છો, આ ફોર્મ ભરો, અને અમે તરત જ તેનો જવાબ આપીશું
  સાથે રહીને, સફળ થઇશું.


  બાવીશી ફર્ટિલિટિ ઇન્સ્ટિટ્યૂટ વિષે - બીએફઆઇ

  અમે ગોપનિયતા, જવાબદારી અને વ્યવસાયીક સિદ્ધાંતોની પ્રતિબદ્ધતા સાથે કામ કરીએ છીએ. અને તકનિકી અને વિશ્વાસ સાથે પરિવારોનું નિર્માણ કરી રહ્યા છીએ. વર્ષ 1986થી અમારી અત્યાધૂનિક પ્રજનન તબીબી સારવાર સુવિધાઓ / પ્રજનન ક્લિનિક સાથે સ્પષ્ટ દષ્ટિકોણ, વ્યક્તિગત સંભાળ અને અનુકુળતા સાથે દંપતીઓને સારવાર આપીએ છીએ.

  તબીબી વ્યવસાયના સેવાકાર્યોથી જાણીતું બાવીશી પરિવારના જાણીતા વિશેષજ્ઞ ડો. શ્રી હિમાંશુ બાવીશી અને ડો. સુશ્રી ફાલ્ગુની બાવીશી દ્વારા સ્થપાયેલી અને તેમના નેતૃત્વમાં કાર્યરત તમામ બીએફઆઇ ક્લિનિક શાંત અને ઉન્નત વાતાવરણ સાથે તમારી સારવારને સરળ, સુરક્ષિત, શ્રેષ્ઠ અને સર્વોત્તમ બનાવા માટે સતત પ્રયત્નશીલ છે.

  What is IVF

  IVF offers highest chance of conceiving a normal healthy disease free child per treatment cycle. It is thanks to the nature of treatment and the advanced modern technologies used for egg formation, fertilization, culture, embryo selection, genetic testing, implantation and much more. “ EASY IVF “ at BFI is Simple, Safe, Smart and Successful. 98% of our IVF patients who have put faith in us and done enough treatment have live born child/children in their hands.

  In Vitro Fertilization – IVF is a treatment where eggs are taken out from body, fertilized and grown in IVF lab. Best embryos are selected and put back in mother’s uterus.

  અમારી વિશેષતાઓ

  કોઇપણ સમસ્યાસૌથી ઉત્તમ ઉકેલએક જ છત નીચે = બીએફઆઇ! પ્રત્યેક દંપતી પર વ્યક્તિગત ધ્યાન, શ્રેષ્ઠ પરિણામનું લક્ષ્ય અને દરેકને અનુકુળ ઉપચાર

  અમારા પ્રમોટર ડોક્ટર્સને મળો

  અમારી વ્યવસાયીક પ્રમાણિકતા, અનુશાસન અને અનુભવ જ દંપતીઓને આત્મવિશ્વાસથી ભર્યા અવાજમાં વાતચીત કરવા માટે સશક્ત બનાવે છે.  જે ક્ષણે અમે આ ઉત્કૃષ્ટ સાહસિક કાર્યને એકીસાથે શરૂ કરીએ છીએ, ત્યારે માનો કે તમારા સ્વપ્નઓ અમારા છે, તમારી ગર્ભાવસ્થા  અને તમારી જીત એ અમારું લક્ષ્ય છે.

  p-team1

  ડો. હિમાંશુ બાવીશી, એમ.ડી.

  p-team3

  ડો. ફાલ્ગુની બાવીશી, એમ.ડી.

  p-team2

  ડો. પાર્થ બાવીશી, એમ.ડી.

  p-team4

  ડો. જાનકી બાવીશી, એમ.ડી.

  તમે અનન્ય છો, તમે વિશેષ છો!

  સફળ ઉપચાર માટે એક સચોટ પરિક્ષણ અને સારવાર યોજના બનાવવા માટે વિશેષ કાળજી લઇએ છીએ.

  અમે દંપતીઓને  નિર્ણય લેવામાં મદદરૂપ બનીશું. ટેક્નોલોજીની સહાયથી તેમને શરીરમાં થતી જૈવિક પ્રક્રિયાની સરળ અને સ્પષ્ટ રીતે સમજણ આપીશું.

  તમારો સમય કિંમતી છે. અમે તમારી સાથેની મિટિંગનું શિડ્યુલ એવી રીતે ગોઠવવા પ્રયત્ન કરીશું કે જેમાં તમારો સમય, સગવડ અને ગોપનિયતાનું ધ્યાન રાખીશું.

  પ્રજનન સહાયક તબીબી સેવાઓમાં નિરંતર પ્રગતિ કરવા માટે અમે સંકલ્પબદ્ધ છીએ. અમે પ્રજનન સારવારમાં મેડિકલ ટેક્નોલોજીમાં અગ્રેસર રહેવા માટે શ્રેષ્ઠ સંસાધનોથી સજ્જ રહીએ છીએ.

  પ્રમાણપત્રો - પ્રશસ્થિપત્રો દિલ સે.......

  testimonial-heart (1)

  અસીમિત સફળતાઓની વાતો, જે નિરંતર બને છે

  અમારા વીડિયો

  સમસ્યાઓ અને સમાધાનોની સંપૂર્ણ માર્ગદર્શિકા તમામ માહિતી જે તમે જાણવા માંગો છો – અહીં છે.

  આગામી કાર્યક્રમ

  અમારા સ્થાનો

   Book an Appointment

   Your family building is just your decision away. Reach us NOW, fill this form and we will respond ASAP, Together, we will succeed.