અમને ‘પ્રથમ’ પુત્ર જેવી ભેટ મેળવવા માટે દસ વર્ષનો સમય લાગ્યો અને તે ફક્ત ‘બાવીશી ક્લિનિક’ને કારણે સંભવ બની શક્યું. ‘પ્રથમ’ની ભેટ આપવા બદલ અમે ડો. શ્રી અને શ્રીમતી બાવીશીના ખૂબ આભારી છીએ. જ્યારે અમે અહીં આવ્યા તો અમારા માટે છેલ્લો ભરોસો હતો, તમારા પ્રયાસોએ જ તેને સંભવ બનાવ્યું. જેના માટે ખરેખર ધન્યવાદ.
– સુરેશ