હું, રિના શાહ. જેણે પોતાનું સંતાન પેદા કરવાની ઇચ્છાને ભુલાવી દીધી હતી. પરંતુ ઇશ્વરની કૃપા અને આ સંસ્થાની કડી મહેનતથી મારું સ્વપ્નું ન કેવળ પરિપૂર્ણ થયું પરંતુ અમને કૃપામાં જોડીયા બાળકો પણ મળ્યા. સોળ વર્ષથી રાહ જોયા બાદ અમે સંતાન પ્રાપ્તિની આશા છોડી દીધી હતી. અહીં બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટમાં ડોક્ટરો સાથે પરામર્શ કર્યા બાદ નિર્ણય લીધો કે અહીં તેમની સારવાર લેવાનો પ્રયાસ કરી જોઇએ, કોઇ અજાયબ ઘટના બની શકે. અમે ખરેખર તેમની સારવારથી ખુશી છીએ. તમામ સંતાનની ઇચ્છાધરાવનાર દંપતીઓને મારો સંદેશો છે કે તમે આશા ન ગુમાવશો.
રિના શાહ