હું અને મારી પત્ની, અમે તમારા ઘણા આભારી છીએ. કારણ કે તમે એ વ્યક્તિ છો જેઓએ અમારા જીવનમાં હસવામાનું અને ખુશીથી જીંદગી જીવવાનું કારણ આપ્યું. માનનીયશ્રી હું ફક્ત એક કાગળના ટૂકડાંમાં મારી ભાવના પ્રગટ નથી કરી શકતો. હું ફક્ત એટલું કહી શકું કે તમે અમારા બન્ને માટે ભગવાન સ્વરૂપ છો. બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટના તમામ કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન. તેઓએ તમામ દર્દીઓને ઘણી સારી રીતે સંભાળ રાખી. અમે તેઓના સદવ્યવહારને ક્યારેય ભૂલી શકીશું નહીં.
– આરવ રાકેશ અને પૂનમ સિંહ