મેં જ્યારે મારી દીકરીને પહેલી વાર જોઇ, ત્યારે મને સ્વર્ગનો અનુભવ થયો, જેનો શ્રેય બાવીશી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટ અને તેના તમામ કર્મચારીઓને જાય છે. હું ડો. હિમાંશુ બાવીશી અને ડો. ફાલ્ગુની બાવીશી, ડો. પાર્થ બાવીશીનો વિશેષ આભાર માનું છું કે તેઓએ મને એક દીકરીના સ્વરૂપમાં મારા જીવનની અદભૂત ભેટ આપી જે હું છેલ્લાં ઘણા વર્ષોમાં મળી શકી ન હતી., આ શક્ય બન્યું. આનો શ્રેય ડો. બાવીશી અને સમગ્ર પરિવારને જાય છે. ખૂબ ખૂબ આભાર અને બાવીશી પરિવારને ધન્યવાદ
– આયુષ્યમાન અને મધ્યમણિ સિંહ ચૌધરી